druvipatel123 druvipatel123 22-03-2021 Spanish contestada 5નીચે આપેલ ફકરા માથી ક્રિયાપદ અને વિશેષણ શોધીને લખોમોચી સુંદર પગરખાં સીવતો હતો. સાધુએ તેને પગરખાં બનાવવા આપ્યાં હતાં.મોચીની સચ્ચાઇ જોઇ સાધુએ ગરીબ મોચીનાં બધાં ઓજારો સોનાનાં બનાવીદીધાં. મોચી તો ખરો ભગત, ઓજારો તેણે દુકાનમાં એક બાજુ મૂકી દીધાં.